દૂર્ઘટના / સુરતમાં કાર નહેરમાં ખાબકી, સગાભાઈ બહેનના મોતને પગલે આખુ ગામ હિબકે ચઢ્યું

Surat Accident 3 dead in car accident

સુરત બારડોલીના ઉવા ગામે નહેરમાં કાર ખાબકતાં કરૂણ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના મૃત્યું થયા છે. ડ્રાઇવર સહિત કારમાં સવાર સગા ભાઇ બહેનના મોત થયા છે. કાર મઢીના રહીશની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ ઘટનસ્થળે પહોંચી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ