કાર્યવાહી / સુરતમાં ગ્રે કાપડનો 21 કરોડનો ઉધાર માલ ખરીદીને ઉઠમણું કરનાર વધુ 1 આરોપી ઝડપાયો, દુબઈમાં વેચતો હતો શાકભાજી

Surat 7 out of 10 accused who bought borrowed goods worth 21 crores of gray cloth were arrested

સુરતમાં ઉધારમાં માલ ખરીદી કુલ રૂપિયા 21 કરોડ જેટલી અધધ રકમની છેતરપિંડી કેસમાં સંડોવાયેલ વધુ એક આરોપીને ભાવનગરથી દબોચી લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ