ચિંતાજનક સમાચાર / સુરતના બાળકો માથે કોરોનાની સાથે આ બીમારીનો પણ ખતરો, 1 મહિનામાં 30 કેસ નોંધાયા

surat 30 case reported Multisystem Inflammatory Syndrome with coronavirus

સુરતમાં કોરોના સાથે એક બીજી ભયંકર બિમારીએ પણ દેખા દીધા છે. આ રોગનો શિકાર નાના બાળકો બને છે. અમેરિકા અને UKમાં દેખાતી આ બીમારીએ સુરતમાં ધામા નાંખ્યા છે. છેલ્લા 1 મહિનામાં 30 લોકો આ રોગનો શિકાર બની ચુક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ