સુરત / વરાછામાં માતાના પ્રેમીએ જ 13 વર્ષીય પુત્રી પર આચર્યું દુષ્કર્મ, પોલીસે દબોચી લીધો

Surat: 13 year old daughter molested by mothers lover

સુરતના વરાછા વિસ્તારમાં 13 વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ આચનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. માતાના પ્રેમી અરૂણ મિશ્રાએ તરૂણી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. મળતી માહિતી મુજબ તરૂણીની માતાનો અરૂણ મિશ્રા સાથે પ્રેમ સંબંધ હતો. 

બ્રેકિંગ ન્યૂઝ