છેતરપિંડી / સુરતની સવાર બગડીઃ 10 કરોડના હીરા લઈને માલિક ફરાર તો 5 કરોડનું કાપડ બજારમાં ઉઠમણું

surat 10 crore diamond fraud and 5 crore textile market fraud

સુરતની સવાર આજે સારી નથી. અડાજણ વિસ્તારમાં 10 કરોડના હીરા લઈને જ્વેલર્સ ફરાર થઈ ગયા છે તો વળી દિવાળી તાકડે જ કાપડ બજારમાં 4 કરોડની છેતરપિંડીની 5 ફરિયાદ થઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ