રાજકોટ / VIDEO: મને ખોટો બદનામ ન કરો, મારા સારા સંબંધો હતા પરંતુ...: રેપ કેસમાં સૂરજ ભુવાનો સ્વબચાવ

Suraj Bhuvaji shared the video and revealed that he is innocent. I will go to the front of the police station after...

રાજકોટમાં સુરજ ભુવાજી વિરૂદ્ધ દુષ્કર્મના કેસમાં સુરજ ભુવાજીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ