ગાંધીનગર / ગુજરાતમાં હેલ્મેટ કાયદો મરજિયાત કર્યો અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે...

supremes committee crack over gujarat government

સુપ્રીમ કોર્ટે રાજ્યમાં હેલ્મેટનો કાયદો મરજિયાત કરવા મામલે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી. સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકાર પાસે હેલ્મેટનો કાયદો મરજિયાત કેમ કર્યો તે અંગે જવાબ માંગ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ