સુપ્રીમનો નિર્ણય / પાર્કિંગ ચાર્જ ભરવા તૈયાર થઈ જાવ! મોલ- મલ્ટીપ્લેક્ષમાં માત્ર આટલાં મિનિટ જ ફી પાર્કિંગ

supreme stay for Gujarat high court stay about parking charges

મોલપાર્કિંગ ચાર્જને સુપ્રીમકોર્ટે આપી રાહત આપી છે. સુપ્રીમનો આ  ચુકાદો રાજ્યના તમામ મોલ મલ્ટીપ્લેક્ષને લાગુ પડશે. હવેથી કોમર્શિયલ મોલ મલ્ટીલ્પેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવાશે. જો કે 1 કલાક ફ્રી પાર્કિંગ સેવા બાદ ચાર્જ લેવાની પરવાનગી આપી છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ