વિવાદ / અભિવ્યક્તિની આઝાદી અસીમિત નથી, તાંડવનાં એક્ટર-નિર્માતાઓને સુપ્રીમમાંથી પણ રાહત ના મળી

supreme denies Tandav's creators and Actors bail

વેબ સીરિઝ તાંડવમાં હિન્દુ દેવતાઓ પર આપત્તિજનક દૃશ્યો બતાવવાને લીધે વિવાદોમાં ઘેરાયેલા એક્ટર, નિર્માતઓ અને એમેઝોન પ્રાઇમ ઈન્ડિયાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત નથી મળી રહી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ