કાર્યવાહી / 45 વર્ષ બાદ ઈન્દિરા સરકાર વખતની ઘટનાને લઈને મોદી સરકારને સુપ્રીમની નોટિસ, જાણો સમગ્ર મામલો

Supreme Court's notice to Modi government over Indira Gandhi incident after 45 years, know the whole matter

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં 1975 માં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી ઇમરજન્સીને ગેરબંધારણીય જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે, જો કે આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે અને એમ પણ કહ્યું છે કે આ બાબત પર પણ વિચાર કરવામાં આવશે કે ઇમરજન્સીને લાગૂ થયે આજે 45 વર્ષ વીતી ચૂક્યા છે અને આટલા સમય પછી તેનું આવી રીતે તેનું મૂલ્યાંકન કરવું યોગ્ય રહેશે કે કેમ? 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ