BIG BREAKING / હિજાબ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના જજ એકમત નહીં, મોટી બેન્ચને સોંપાયો કેસ

Supreme Court's important verdict on Hijab dispute

કર્ણાટક હિજાબ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટના બંને જજોના અભિપ્રાય અલગ-અલગ હતા. જે બાદ કેસ મોટી બેંચને સોંપવામાં આવ્યો છે. હવે હિજાબ કેસની સુનાવણી ત્રણ જજોની બેંચ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ