ટેલિકોમ / સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો: એરટેલને 24000 કરોડ અને વોડાફોનને 50000 કરોડની ખોટ

Supreme Court verdict makes Airtel and Vodaphone pay hefty dues

સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓના રેવન્યુની વ્યાખ્યામાં સરકારની તરફેણ કરતા જુલાઈ થી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતી એરટેલે 23,045 કરોડ અને વોડાફોને અધધ 50,922 કરોડની ખોટ નોંધાવતા હોબાળો મચી જવા પામ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x