જ્ઞાનવાપી કેસ / સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યું- જો 1991 અંતર્ગત માન્યતા નક્કી કરવા જઈશું તો આપને જ મુશ્કેલીઓ આવશે

supreme court to muslim side if validity will fall under places of worship act 1991 then it will be a difficulty for you

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.આ સુનાવણી દરમિયાન કોર્ટે એક કાયદોનો ઉલ્લેખ કર્યો હતો, જે હાલના કેસ જોતા સૌ કોઈએ જાણવો ખૂબ જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ