જમ્મૂ-કાશ્મીર / કલમ 370 હટાવવાના ઐતિહાસિક નિર્ણય પર સુપ્રીમની કેન્દ્રને નોટીસ, 5 જજની બેચ ઓક્ટોબરમાં સુનાવણી કરશે

Supreme Court to hear multiple pleas on Article 370 today

સુપ્રીમ કોર્ટે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ઐતિહાસિક નિર્ણયને લઇને 14 અરજીઓ પર સુનાવણી હાથ ધરી છે. જો કે કેટલીક અરજી કાશ્મીરમાં લગાવામાં આવેલા પ્રતિબંધો હટાવવાને લઇને હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટીસ પાઠવી છે. આ સાથે જમ્મૂ-કાશ્મીરમાંથી હટાવાયેલી કલમ 370 મુદ્દે 5 જજની ખંડપીઠ ઓક્ટોબરમાં સુનાવણી હાથ ધરશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ