કર્ણાટક / SCનો આદેશ-બળવાખોર ધારાસભ્યો પર વિધાનસભા સ્પીકર આજે લે નિર્ણય

supreme court to 10 rebel karnataka lawmakers appear before speaker at 6 pm

કર્ણાટકમાં રાજકીય સંકટ પર આજે સૂપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કહ્યું છે કે, કર્ણાટકના સ્પીકરે બળવાખોર ધારાસભ્યો પર આજે જ નિર્ણય લેવો પડશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા પ્રદાન કરવાનો પણ આદેશ આપ્યો હતો. એ સાથે ધારાસભ્યોને કહ્યું કે તે આજે સાંજે 6 વાગ્યા સુધીમાં સ્પીકર સામે રજુ થાય.

બ્રેકિંગ ન્યૂઝ