BIG NEWS / 'ફ્રી...ફ્રી...ફ્રી...'ની યોજનાઓથી અર્થવ્યવસ્થાને થઇ રહેલા નુકસાન પર SCએ વ્યક્ત કરી ચિંતા, વિશેષજ્ઞ કમિટીની થઇ શકે છે રચના

supreme court take meeting and make committee on free scheme by government

સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન મફત યોજનાઓની જાહેરાત અને તેના પછીના અમલીકરણને કારણે અર્થતંત્રને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. અને આ અંગે આગામી દિવસોમાં સમીક્ષા થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ