નિર્ણય / સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: આર્ય સમાજના લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટમાં લાવવાના આદેશ પર લગાવી રોક

supreme court stays madhya pradesh high court order directing arya samaj weddings

સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના એ આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં આર્ય સમાજના એક સંગઠનને નિર્દેશ આપવામાં આવ્યો કે, વિવાહ કરતી વખતે તેને વિશેષ વિવાહ અધિનિયમ જોગવાઈઓનું પાલન કરવું જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ