ચુકાદો / ... તો હાથમાં મોજા પહેરીને બાળકી સાથે 'ગંદી હરકત' કરનાર છૂટી જશે, કટાક્ષ સાથે સુપ્રીમમાં થઈ સુનાવણી

Supreme Court stays Bombay HC order on ‘skin-to-skin’ contact for sexual assault under POCSO Act

સ્કીન ટૂ સ્કીન ટચ યૌન ઉત્પીડન નથી તેવા બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમમાં એટર્ની જનરલે કહ્યું કે તો પછી હાથમાં મોજા પહેરીને બાળકી સાથે ગંદી હરકત કરનાર શખ્સ છૂટી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ