સજા પર પ્રતિબંધ / 11 વર્ષની માસૂમને શિકાર બનાવનાર નરાધમની ફાંસીની સજા પર SCની રોક, જુઓ શું આદેશ આપ્યા

supreme court stayed death penalty rape and murder minor girl

સુપ્રીમ કોર્ટે 11 વર્ષની નિર્દોષ બાળકી પર બળાત્કાર અને તેની હત્યાના દોષિતોની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દોષિતોએ પોતાના સહયોગી શ્રમિકની દીકરીની માસુમ દીકરી સાથે ધૃણાસ્પદ હરકત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ