બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શાહી ઇદગાહ-કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સર્વે પર પ્રતિબંધ લાગુ રહેશે, હવે આ તારીખે થશે આગામી સુનાવણી

ચુકાદો / શાહી ઇદગાહ-કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સર્વે પર પ્રતિબંધ લાગુ રહેશે, હવે આ તારીખે થશે આગામી સુનાવણી

Last Updated: 02:36 PM, 9 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shahi Eidgah Krishna Janmabhoomi Case: હિંદૂ પક્ષનું પ્રતિનિધિત્વ કરનાર વિષ્ણુ શંકર જૈનના પીઠે સર્વે પર રોક હટાવવાની માંગ કરનાર અરજીને સુચીબદ્ધ કરવા પર વિચાર કરવાનો આગ્રહ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિર સાથે જોડાયેલા શાહી ઈદગાહ મસ્જિદના સર્વે પર રોક લગાવનાર પોતાના ચેલ્લા આદેશને નવેમ્બર માટે આગળ વધાર્યો છે. ન્યાયમુર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ પીવી સંજય કુમારની પીઠે મામલાની સુનાવણી સ્થગિત કરતા કહ્યું છે કે આ મુદ્દા પર વધુ દલીલની જરૂર નથી. આ મહિનાની શરૂઆતમાં ઈલાહાબાદ હાઈકોર્ટ દ્વારા જાહેર સંબંધિત આદેશને પણ ધ્યાનમાં રાખવાનો રહેશે.

supreme-court

સુપ્રીમ કોર્ટની પીઠ હાઈકોર્ટે એક ઓગસ્ટના આદેશનો હવાલો આપ્યો. જેમાં કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદથી સંબંધિ 18 કેસોમાં સુનાવણી ચાલુ રહી શકે છે. મસ્જિદ મેનેજમેન્ટ સમિતિના પડકારને ફગાવતા હાઈકોર્ટે હવે કેસની સુનાવણી શરૂ કરવા માટે 12 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.

justice

હિંદૂ પક્ષનું પ્રતિનિધિત્વ કરનાર મોટાભાગના વિષ્ણુ શંકર જૈનને પીઠના સર્વે પર રોક હાટવવાનો અનુરોધ કરનાર અરજીને લીસ્ટ કરવા પર વિચાર કરવાનો આગ્રહ કર્યો. હાઈકોર્ટે 1 ઓગસ્ટના આદેશનો હવાલો આપતા જૈનને જોર આપીને કહ્યું કે સર્વોચ્ચ ન્યાયાલયના સામે મુસ્લિમ પક્ષની અરજી નિષ્પ્રભાવી થઈ ગઈ છે. જોકે પીઠે જવાબ આપ્યો છે કે મામલાની સુનાવણી નવેમ્બરમાં જ થશે.

krishna-Janmabhoomi-dispute

વધુ વાંચો : ભૂલથી પણ આવાં મેસેજ પર ક્લિક ન કરતા, નહીંતર તમારું બેંક એકાઉન્ટ થઇ જશે ખાલીખમ

PROMOTIONAL 13

સુપ્રીમ કોર્ટે ઈલાહાબાદ હાઈકોર્ટના 26 મેના આદેશને પડકારવાના મામલામાં ફસાયેલી છે. મથુરામાં વિવિધ સિવિલ કોર્ટમાં હિંદૂ પક્ષો દ્વારા મસ્ઝિદની ભુમિ પર અધિકારનો દાવો કરતા દાખલ કરવામાં આવેલા લગભગ 18 કેસને પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધા હતા. ઈદગાહ સમિતિ અને યુપી સુન્ની વક્ફ બોર્ડે આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લાગ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Shahi Eidgah Krishna Janmabhoomi Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ