અયોધ્યા કેસ / CJIએ કેસની સુનાવણી આ તારીખ સુધીમાં પૂર્ણ થાય તેવા આપ્યાં સંકેત

supreme court sets deadline for ayodhya case cross examination may be completed by october

18 ઓક્ટોબર સુધી અયોધ્યા મામલાની સુનાવણી પૂરી થઇ શકે છે અને જલ્દીથી આ મામલે કોઇ મોટો નિર્ણય આવી શકે છે. મામલની સુનવણી કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ એના સંકેત આપ્યા.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ