દેશદ્રોહ કાયદો / સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આપ્યો 24 કલાકનો સમય, કાયદાના ખોટા ઉપયોગને કેવી રીતે રોકશો

supreme court seeks response from center on sedition law

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સલાહ આપતા કહ્યું છે કે, દેશદ્રોહ એટલે કે, સિડિશન કાયદાના ઉપયોગથી બચવું જોઈએ, જ્યાં સુધી આ મામલે સરકાર ખુદ કોઈ નિર્ણય નથી લેતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ