ઝાટકણી / સુ્પ્રીમ કોર્ટે CBIને બરાબરની ઝાટકી, કહ્યું માત્ર કેસ દાખલ નથી કરવાના, તમારો સફળતા દર કેટલો?

Supreme Court seeks list of pending cases from CBI

સુ્પ્રીમકોર્ટે એક કેસની સુનાવણી વખતે CBIને બરાબરની ઝાટકી છે. જે કેસની સુનાવણી થઈ રહી હતી તે કેસમાં CBI 542 દિવસથી તપાસ કરી રહી હતી. તેમ છતા કોઈ ચોક્કસ તારણ સુધી તે ન પહોચી શકી. જેને લઈને સુપ્રીમ કોર્ટે તેને બરાબરની ઝાટકી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ