દિલ્હી / કોરોના ટેસ્ટની કિંમત રૂ.400 રાખવાની અરજી આવી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતાં કહ્યું કે...

Supreme Court Seeking Direction From Centre To Cap RT-PCR Corona test price

દેશમાં કોરોના વાયરસ કાળ બન્યો છે. કુલ દર્દીઓનો આંકડો 91 લાખને પાર પહોંચ્યો છે તો દેશના 4 રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ દર્દીઓ જોવા મળ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં કોવિડ-19ના RTPCR ટેસ્ટની કિંમત સમાન હોય તેને લઇને એક અરજી કરવામાં આવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ