ચુકાદો / નોકરી અને પ્રમોશનમાં અનામત આપવા સરકાર બંધાયેલી નથી : SC

Supreme court says states not bound to make reservations for jobs and promotions

સુપ્રીમ કોર્ટે શુક્રવારે સરકારી નોકરીમાં પ્રમોશન તથા ક્વોટાને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સરકારી નોકરીમાં પ્રમોશન તથા નોકરી ક્વોટા માટે અનામત ન આપી શકાય. કોઈ રાજ્ય તેના માટે બંધાયેલું નથી. જાણો સુપ્રીમ કોર્ટે બીજું શું કહ્યું ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ