ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મોટો નિર્ણય / CBI તપાસ માટે સંબંધિત રાજ્યોની મંજૂરી લેવી જરૂરીઃ સુપ્રીમ કોર્ટ

Supreme Court says state consent must for CBI probe

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે CBIને કોઇપણ કેસની તપાસ કરતા પહેલા તે રાજ્યની મંજૂરી જરૂરથી લેવી પડશે. આઠ રાજ્યો દ્વારા સામાન્ય મંજૂરી પરત લીધા પછી સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. એક ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે તેની પુષ્ટી કરતા કહ્યું કે આ બંધારણની જોગવાઇ સંઘીય પાત્રને અનુરુપ છે.   

Loading...
બ્રેકિંગ ન્યૂઝ