BIG NEWS / સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: એક પુરુષ અને મહિલા લાંબા સમયથી સાથે રહે છે, તો તેને લગ્ન માનવામાં આવશે

supreme court says law presumes marriage if man woman lived together property rights cant be denied to son

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, જો કોઈ પુરુષ અને મહિલા લાંબા સમય સુધી સાથે રહે છે, તો કાયદા મુજબ, તેને લગ્ન જેવું માનવામાં આવશે અને તેમના દિકરાઓને પૈતૃક સંપત્તિઓમાં ભાગીદારીથી વંચિત કરી શકાય નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ