આદેશ / ...તો કંપની તમારો પગાર રોકી કે કાપી શકશે, SCનો આ મોટો આદેશ તમારે જાણવો જરૂરી

supreme court says gratuity can be withheld for recovery of dues

સુપ્રીમ કોર્ટે ગઈકાલે એક મોટો નિર્ણય આપ્યો છે. કોઈ પણ કર્મચારી પર જો કંઈ કામ બાકી રકમ છે તો તેના ગ્રેજ્યુઈટીના રૂપિયા રોકી દેવામાં આવશે અથવા જપ્ત કરાશે. ન્યાયમૂર્તિ સંજય કે કૌલની અધ્યક્ષતામાં કહેવાયું છે કે કોઈપણ કર્મચારીની ગ્રેજ્યુઈટીથી દંડાત્મક ભાડું સરકારી રહેઠાણમાં રિટાયરમેન્ટ બાદ પણ રહેવા માટે દંડ સહિત ભાડું વસૂલ કરવાનો કોઈ પ્રતિબંધ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ