મફતનો માલ / હવે પરિભાષિત કરવું જ પડશે કે શું છે 'ફ્રી બી', અમે કરીશું: રેવડી કલ્ચર મામલે સુપ્રીમ કોર્ટ

SUPREME COURT SAY ITS TIME TO SET DEFINATION OF FREE BEES

ફ્રી બીના મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફ્રી બી શું છે તે અમે નક્કી કરીશું. ફ્રીબી શું છે તેને વ્યાખ્યાયિત કરવું પડશે જાહેર નાણાં કેવી રીતે ખર્ચવા તે હવે અમે તપાસ કરીશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ