યુટિલિટી / જીવન વીમાને લઈને સુપ્રીમનો મહત્વનો નિર્ણય, જો આ માહિતી છુપાવી તો..

supreme court said do not hide illnesses while buying life insurance policy

જીવન વીમાને લઈને ગુરુવારે એક મહત્વનો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયો છે. તેમાં કહેવાયું છે કે જો તમે બીમારીની માહિતી છુપાવશો તો વીમા કંપની તમારી અરજી નકારી દેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ