ચૂંટણી બોન્ડ / રાજકીય પાર્ટીને જે ફંડ મળે છે તે ક્યાંથી આવે છે તે ચકાસવાની કોઈ સિસ્ટમ છે? SCએ પૂછ્યો સવાલ

Supreme Court reserves order on electoral bonds, but expresses concern over their possible misuse

સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા નવા ચૂંટણી બોન્ડ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની એનજીઓની અરજી પરનો ચુકાદો મોકૂફ રાખ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ