ફિટકાર / મહામારીમાં ગૌતમ ગંભીરે કરેલું આ કામ ભારે પડ્યું, સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, કહ્યું તપાસ તો થશે જ

supreme court replied on plea by gautam gambhir foundation against highcourt order to invastigate medicine storage and...

પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીર વિરુદ્ધ થયેલી ફરિયાદ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે થઈ રહેલી તપાસમાં દખલ દેવાનો ઇનકાર કરી દીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ