બદલાવ / સુપ્રીમ કોર્ટનું નવું રોસ્ટર જાહેર, ચીફ જસ્ટિસ અને 3 વરિષ્ઠ જજ સાંભળશે જનહિતની અરજી

Supreme Court releases new roster PILs to be heard by CJI and 3 senior most judges

સુપ્રીમ કોર્ટે પોતાનું નવું વર્ક રોસ્ટર જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હવે ઉચ્ચ અદાલતમાં જનહિત અરજી સાથે જોડાયેલી સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે અને 3 અન્ય સૌથી વરિષ્ઠ જજ કરશે. આ રોસ્ટર 26 નવેમ્બરથી લાગૂ કરવામાં આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x