BIG NEWS / શૈક્ષણિક સંસ્થાઓ પાસે સિગારેટના વેચાણ પર પ્રતિબંધની માગવાળી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

supreme court reject pil seeking direction to central government to stop selling cigarette

સુપ્રીમ કોર્ટે પૂજા સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોની પાસે ખુલ્લામાં સિગારેટના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માગવાળી અરજી પર સુનાવણીની માગને ફગાવી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ