રાહત / મરાઠા આરક્ષણ પર રોક લગાવવાનો SC નો ઇન્કાર, મહારાષ્ટ્ર સરકારને મોકલી નોટિસ

Supreme Court refuses to stay Maratha reservation, issues notice to Maharashtra govt

મરાઠા આરક્ષણ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ પાઠવી છે. મહારાષ્ટ્ર એજ્યુકેશન અને ગવર્નમેન્ટ સર્વિસમાં મરાઠા સમુદાયને 16 ટકા આરક્ષણ આપવામાં આવ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ