નામંજૂર / કોરોના સંકટમાં ત્રણ મહિનાના EMI ન ચૂકવવાને લઇને અરજી પર સુપ્રીમે લીધો નિર્ણય, જાણો શું કહ્યું

supreme court refuses emi rbi moratorium circular

સુપ્રીમ કોર્ટે લોન ધારકોની EMI મુલતવી રાખવા રિઝર્વ બેંકના આદેશને પડકારતી ત્રણ જાહેર હિતની અરજીઓ (પીઆઇએલ) નામંજૂર કરી છે. 27 માર્ચે રિઝર્વ બેંકે દ્વારા બેંકોના ઇએમઆઇ મોરેટોરિયમ મુલતવી રાખવા અંગે સૂચના આપી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ