સુપ્રીમ કોર્ટ / વડી અદાલતે યુપી સરકારને લગાવી ફટકાર, પ્રદર્શનકારીઓ પાસેથી વસૂલાયેલા રૂપિયા પાછા આપો

supreme court orders up government to refund all recoveries took from caa protesters

સુપ્રીમ કોર્ટે યુપીની યોગી સરકારને સીએએના વિરોધ પ્રદર્શન દરમિયાન સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાન માટે સરકાર દ્વારા જે વસૂલી કરવામા આવી છે, તે તમામ વસૂલી પાછી આપવાનો આદેશ આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ