15 વર્ષમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા સાંસદોની સંખ્યા થઈ બમણી, જાણો કઈ પાર્ટીમાં સૌથી વધારે | Supreme Court orders parties to publish criminal history of Lok Sabha Assembly candidates Array ( [0] => node [1] => 99598 )

જાણકારી / 15 વર્ષમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા સાંસદોની સંખ્યા થઈ બમણી, જાણો કઈ પાર્ટીમાં સૌથી વધારે

Supreme Court orders parties to publish criminal history of Lok Sabha Assembly candidates

સુપ્રીમ કોર્ટે બધા રાજકીય પક્ષોને લોકસભા અથવા વિધાનસભા ચૂંટણી લડનારા બધા ઉમેદવારોની ગુનાહીત મામલા અંગેની જાણકારી આપવાનો આદેશ કર્યો છે. બધા પક્ષોએ આવા ઉમેદવારોની જાણકારી 48 કલાકમાં આપી દેવાની છે. આ સિવાય એ પણ જણાવાનું રહે છે કે આ ઉમેદવારોને ચૂંટણીમાં કેમ ઉભા રાખવામાં આવ્યાં. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ