મોટો આદેશ / સુ્પ્રિમ કોર્ટનો નીચલી અદાલતોને મોટો આદેશ, કહ્યું "આરોપીને જામીન આપતા પહેલા આ બાબતને ધ્યાનમાં રાખો"

Supreme Court orders lower courts

સુ્પ્રિમ કોર્ટે હત્યાના આરોપીના જામીન રદ કરતા નીચલી કોર્ટેને એવો આદેશ આપ્યો કે તેઓ આરોપીને જામીન આપતા પહેલા તેનો રેકોર્ડ ચેક કરવાનું રાખે

બ્રેકિંગ ન્યૂઝ