NEET UG / NEET નું પરિણામ જાહેર કરવા માટે સુપ્રીમનો આદેશ, હાઈકોર્ટના ચુકાદા પર લગાવ્યો સ્ટે

supreme court order NTA to declare results of the National Eligibility cum Entrance Test for Under Graduates

સુપ્રીમ કોર્ટે NEET UG 2021 નાં પરિણામ જાહેર કરવાનો આદેશ આપ્યો છે અને પરિણામ રોકી રાખવાના બોમ્બે હાઇકોર્ટનાં આદેશ પર સ્ટે લગાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ