BIG NEWS / ફાઇવ સ્ટાર હૉટેલમાં બેસીને ટિપ્પણીઓ કરવી સહેલી છે, કોઈ ખેડૂતોની સમસ્યા નથી જાણતું: સુપ્રીમ કોર્ટ

supreme court on farmers in delhi air pollution case

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે ખેડૂતોને દોષ આપતા લોકોને ઝાટક્યા છે અને કહ્યું છે કે ફાઇવ સ્ટાર હોટેલોમાં બેસીને ટીપ્પણીઓ કરવી સરળ છે. 

બ્રેકિંગ ન્યૂઝ