ચુકાદો / સ્ત્રીને ‘સ્ત્રી’ હોવાને કારણે હકોથી વંચિત રાખતી બેવડી માનસિક્તાવાળી સરકારને સુપ્રિમ કોર્ટે ઝાટકી

supreme court on allowing women to command army units mindset must change

‘બેટી પઢાવો’, ‘બેટી બચાવો’ની બૂમો પાડતી આ સરકારની મહિલાઓ માટેની બેવળી નીતિ છતી થઈ છે. હાઈકોર્ટમાં સેનામાં સ્થાયી કમિશન મામેલે કેસ જીતી જનારી મહિલાઓને કેન્દ્ર સરકાર પોતાની સંકુચિત માનસિકતાને કારણે હક આપવામાં નિષ્ફળ રહી હતી. જેને પગલે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સપ્રીમ કોર્ટે આ મામલે હાઈકોર્ટના ચુકાદા પર મોહર મારી કેન્દ્ર સરકારને તેની માનસિકતા બદલ આડે હાથ લીધી હતી.

બ્રેકિંગ ન્યૂઝ