પ્રતિબંધ / મોદી સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો : આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવા અને બિલ્ડીંગ પાડવા પર પ્રતિબંધ

supreme court observes that no construction demolition or felling of trees shall take place at the central vista project

કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા એટલે કે દિલ્હીમાં નવા સાંસદ સાથે જોડાયેલા નિર્માણ સંબંધિત અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટે સુનમણી કરી છે. આ દરમિયાન કોર્ટે કહ્યું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ વાળી જગ્યાએ કોઈ ઝાડ નહીં કપાય. સુપ્રીમ કોર્ટની પેનલે આ અરજીના એક ગ્રુપ પર સુનવણી કરી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણ કાર્યની રીત પર વાંધો ઉઠાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ