સુપ્રીમ કોર્ટ / 'સોશિયલ મીડિયા પર વાત કહેવાનો દરેકને હક, શું પોલીસ કાયદા નથી વાંચતી?'સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

supreme court notice to centre over filing of cases under it law 66

સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર લોકો સામે થતી કાર્યવાહી પર સુપ્રીમે કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે હાલ સ્થિતિ ચિંતાજનક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ