માનવીય અભિગમ / દેશના કરોડો અનાથ બાળકોનું ભલું થશે, દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવવાની માંગ મુદ્દે સુપ્રીમની કેન્દ્રને નોટિસ

supreme court notice on plea seeking easy process for child adoption

બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવાની માગ પર સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે. અરજીકર્તાનું કહેવુ છે કે દેશમાં લગભગ 3 કરોડ અનાથ બાળકો છે અને કરોડો નિસંતાન દંપત્તિ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ