નિયુક્તિ / હવે સુપ્રીમ કોર્ટમાં આવશે ચાર નવા જજ, કોલેજિયમની સરકારને ભલામણ

Supreme Court new judges collegium modi government

સુપ્રીમ કોર્ટને આગામી કેટલાંક દિવસોની અંદર નવા જજ મળવાની આશા છે. જસ્ટિસ અભય મનોહર સપ્રેનાં રિટાયર થવા અને જજોનાં નવા પદની રચના કર્યા બાદ હવે આશા એ છે કે ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં ચાર નવા જજની નિયુક્તિ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 4 નવા જજોનાં નામની ભલામણ કેન્દ્ર સરકારની પાસે મોકલી દીધી છે અને હવે આની પર કેન્દ્ર સરકારે નિર્ણય કરવાનો છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ