સુપ્રીમ સમાનતા / હાઉસવાઈફ, કુંવારી માતા, રખાત શબ્દો નહીં વાપરી શકાય, કયા શબ્દો વાપરવા? સુપ્રીમનો ઓર્ડર

Supreme Court Launches Handbook To Stop Use Of Gender Stereotypes In Judgments & Pleadings

સુપ્રીમ કોર્ટે વકીલો-જજીસ માટે એક રુલબુક બહાર પાડી છે જેમાં તેમને જાતિ ભેદભાવ કે અસમાનતા દર્શાવતા શબ્દો ટાળવાની સલાહ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ