ઉધડો / સાંસદો-ધારાસભ્યો સામેના કેસ ઝડપી ચલાવવા મામલે સુપ્રીમ કોર્ટે CBI અને EDનો લીધો ઉધડો

supreme court lashes out at cbi and ed for delay in trials in cases against mps mlas

સાંસદો અને ધારાસભ્યો સામે ગુનાહિત કેસોની ઝડપી સુનાવણી કરવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુનાવણીમાં વિલંબ કરી રહ્યું છે. જેને પગલે સુપ્રીમ કોર્ટે આજે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો ઉધડો લીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ