સુપ્રીમ કોર્ટ / જમ્મૂ-કાશ્મીરમાં 370 ધારા મામલોઃ સુપ્રીમમાં 14 નવેમ્બરના રોજ હાથ ધરાશે સુનાવણી

supreme court jammu and kashmir article 370

જમ્મૂ-કાશ્મરીમાં ધારા 370 પર કેન્દ્ર સરકારના નિર્ણય વિરુધ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન કેન્દ્ર સરકારને બધી અરજી પર જવાબ આપવા માટે 28 દિવસનો સમય આપ્યો છે. આ મામલે હવે 14 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ