નર્મદા / સુપ્રીમે સરદાર સરોવર ડેમની ઊંચાઈ અને જળસ્તર મામલે રાજ્ય સરકારને નોટીસ ફટકારી

Supreme Court issues notices on Sardar Sarovar water level rise center gov gujarat gov

રાજ્યભરમાં સરદાર સરોવર ડેમની જળસપાટી 138 ફૂટને વળોટી ગઈ તેનો ઉત્સવ ઉજવાઈ ગયો ત્યારે સુપ્રીમે જળસ્તર વધવાના મુદ્દે કેન્દ્ર સરકાર સહિત ત્રણ રાજ્ય સરકારને નોટીસ ફટકારી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ